યુકેની યુદ્ધની તૈયારી: મોટા લશ્કરી, પરમાણુ સુધારાની જાહેરાત
યુકેની યુદ્ધની તૈયારી: મોટા લશ્કરી, પરમાણુ સુધારાની જાહેરાત
Blog Article
લશ્કરી અને પરમાણુ સહિતની સંરક્ષણ વ્યૂહરચનામાં મોટા પાયે સુધારા અને સરકારની સંરક્ષણ ખર્ચ યોજનાઓનું અનાવરણ કરતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગ્લાસગોમાં જણાવ્યું હતું કે ‘’યુકેનું સૈન્ય યુદ્ધ-લડાઈની તૈયારી તરફ આગળ વધી રહ્યું છે અને સરકાર યુદ્ધ માટેના શસ્ત્ર સરંજામમાં નવીનતા લાવશે અને તેને વેગ આપશે. બ્રિટન લેબર સરકાર હેઠળ તેની રચના પછી નાટોમાં તેનું સૌથી મોટું યોગદાન આપશે.’’
Report this page